પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં 32 ઇંચ સ્માર્ટ ટીવી માત્ર રૂ.10,500માં, સાથે સ્માર્ટ વોચ અને ટ્રાવેલીંગ બેગ ફ્રી

20 ટકા સુધીનું કેશબેક : 0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે: તમામ હોમ એપ્લાયન્સીસની પહેલા કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. અહીં ખાસ ઓફરમાં 32 ઇંચ ફૂલ સ્માર્ટ TV માત્ર રૂ.10,500માં ઉપલબ્ધ છે. જેમાં સ્માર્ટ વોચ અને ટ્રાવેલીંગ પણ ફ્રી આપવામાં આવે છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા. ( શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)

પટેલ ઇલેક્ટ્રોનિક્સ

ગેસ્ટ હાઉસ રોડ,મોરબી

અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.

મો.નં.9687600020

મો.નં.9998263222