સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા મે.ફીનસ્ટોન ગ્રેનિટો પ્રા.લી.ની 3 મિલકતોની ઇ-હરાજી કરાશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, મોરબી શાખા દ્વારા મે. ફીનસ્ટોન ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડની સ્થાવર તથા જંગમ મિલકતોની ધી સીક્યુરીટાઈઝેશન અને રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨, ધી સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૬(૨) તથા ૮(૬) ની જોગવાઈઓ સાથે વંચાણે લઇ તે તળેની ઈ-હરાજીની વેંચાણ નોટીસ જાહેર કરવામાં આવી છે.

પેઢીનું નામ : મે. ફીનસ્ટોન ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડ (ઉધારકર્તા) ગાળા ગામના સ. નં.૬૯/૧પૈકી૧, સ.નં.૬૯/૧/પૈકી અને સ.નં.૬૯/૨ ગાળા ચોકડી, ૮-અ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, મુ. ગાળા, તાલુકો/જીલ્લો: મોરબી.


મિલકત લોટ- નં. ૧

મે. ફીનસ્ટોન ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડ ની માલિકીની અને ખરીદેલી પ્લાન્ટ અને મશીનરી (કે જે સિરામિક ટાઈલ્સનાં ઉત્પાદનો માટે) સહિતની જંગમ મિલકત કે જે કંપનીની ફેક્ટરી સાઈટ ગાળા ગામના સ. નં. ૬૯/૧પૈકી૧, સ.નં.૬૯/૧/પૈકી૨ અને સ.નં.૬૯/૨ ગાળા ચોકડી, ૮-અ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, મુ. ગાળા, તાલુકો/જીલ્લો: મોરબી(ગુજરાત) સ્થળે અને ખાતે આવેલ છે.

અનામત કિંમત – રુ. ૧૬,૭૭,૫૩,૦૦૦/-

બાનાની રકમ – રુ. ૧,૬૭,૭૫,૩૦૦/-

બોલીમાં વધારો કરવાની રકમ – રુ. ૨૫,૦૦૦/-


મિલકત લોટ નં. ૨

મે. ફીનસ્ટોન ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડ ના નામે આવેલી તેની માલિકીની ગાળા ગામના સ. નં.૬૯/૧પૈકી૧ [હે.૦-૮૩-૯૭], સ.નં.૬૯/૧/પૈકી૨ [હે.૦-૮૩-૯૮] અને સ.નં.૬૯/૨ [હે.૧-૬૧-૮૮] ની કુલ હે.૩-૨૯-૮૩ [૩૨૯૮૩ ચો.મી.] માપ ધરાવતી સિરામિક ઉદ્યોગ ના ઉધ્યોગીક હેતુ માં ફેરવેલ બિનખેતી જમીન તથા તેની ઉપરના બાંધકામ સહિતનો તમામ ભાગ/ હિસ્સો,  કે જે ગામ: ગાળા,તા. મોરબી, જીલ્લો: મોરબી ખાતે સ્થિત છે અને તેની ચતુ: દિશા નીચે મુજબ છે.

સ. નં.૬૯/૧/પૈકી૧ ની ચતુ: દિશા: પૂર્વે: મોરબી-કંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પશ્ચિમે: સર્વે. નં. ૭૮ ની જમીન, ઉત્તરે: સર્વે. નં. ૬૯/૨ ની જમીન અને દક્ષીણે: સર્વે. નં. ૬૯/૧/પૈકી૨ ની જમીન

સ. નં.૬૯/૨ ની ચતુ: દિશા: પૂર્વે: મોરબી-કંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પશ્ચિમે: સર્વે. નં. ૭૯ ની જમીન, ઉત્તરે: ગાળા-ગુંગણ રોડ અને દક્ષીણે: સર્વે. નં. ૬૯/૧/પૈકી૧ ની જમીન

સ. નં.૬૯/૧/પૈકી૨ ની ચતુ: દિશા: પૂર્વે: મોરબી-કંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પશ્ચિમે: સર્વે. નં. ૭૮ ની જમીન, ઉત્તરે: સર્વે. નં. ૬૯/૧/પૈકી૧ ની જમીન અને દક્ષીણે: સર્વે. નં. ૭૦,૭૧, ૭૫ અને ૭૮ ની જમીન

અનામત કિંમત – રુ. ૧૩,૭૬,૩૭,૦૦૦ /-

બાનાની રકમ – રુ. ૧,૩૭,૬૩,૭૦૦/-

બોલીમાં વધારો કરવાની રકમ – રુ. ૨૫,૦૦૦/-


મિલકત લોટ નં. -3

રાજેશભાઈ ગણેશભાઈ પટેલની માલિકીની પ્લોટ નં.૬૫પૈકી ના પૂર્વ બાજુની ખુલ્લી જમીન કે જેનો ટોટલ એરિયા ૨૧૦૭.૨૫ ચોરસ ફૂટ છે અને તે રહેણાંક હેતુ બિન ખેતીમાં ફેરવાયેલ જમીન સ.નં.૧૭૮પૈકી ,૧૮૧પૈકી ,૧૮૨પૈકી અને ૧૮૩પૈકી [કુલ એ. ૪-૦૦ ગું.], ગામ: મહેન્દ્રનગર , તાલુકો અને જીલ્લો : મોરબી ખાતે સ્થિત છે અને તેની ચતુ: દિશા નીચે મુજબ છે

પૂર્વે: ગાડામારગ, પશ્ચિમે: પ્લોટ નં. ૬૫ ની બાકીની જમીન, ઉત્તરે: એન.એ. જમીન નો ૭.૫૦મીટરનો રોડ અને દક્ષીણે: લાગુ સર્વે. નં. ૬૬, ૬૭ ની જમીન

અનામત કિંમત – રુ. ૪૬,૫૧,૦૦૦/-

બાનાની રકમ – રુ. ૪,૬૫,૧૦૦/-

બોલીમાં વધારો કરવાની રકમ – રુ. ૨૫,૦૦૦/-


મહત્વની તારીખો: 

મિલકતોના નિરીક્ષણની તારીખ અને સમય:

મિલકત લોટ નં. ૧ તથા ૨ માટે: તા. ૦૫.૦૯.૨૦૨૩, સવારના ૧૧.૦૦ થી બપોરના ૪.૦૦ સુધી.

મિલકત લોટ નં. ૩ માટે: તા. ૦૪.૦૯.૨૦૨૩, સવારના ૧૧.૦૦ થી બપોરના ૪.૦૦ સુધી.

બાનાની રકમ  શાખાના ઇન્ટરમીડીયરી ખાતા -ખાતા નં. ૬૧૮૬૦૦૦૬૨૮ માં IFSC Code:  SGBA0000186 થી ભરવાની તથા અધિકૃત અધિકારીને જરૂરી દસ્તાવેજો પહોંચતા કરવાની છેલ્લી તારીખ: તા. ૧૨.૦૯.૨૦૨૩ ના બપોરના ૫.૦૦ સુધી

ઈ- હરાજી ના તારીખ અને સમય:  તા. ૧૪.૦૯.૨૦૨૩, સવારના ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ (બંધ થવાની છેલ્લી ૫ મીનીટમાં બોલી (બીડ) આવે તો આપમેળે એક્ષટેન્શન સાથે)

ઈ-હરાજીના વિગતવાર નિયમો અને શરતો બેંકની વેબસાઈટ લીંક https://sgbrrb.org/e-auctions.html અને ઈ-હરાજી સર્વિસ પ્રોવાઇડર મે. ઈ-પ્રોકયુરમેન્ટ ટેક્નોલોઝીઝ લીમીટેડની વેબસાઈટ લીંક https://sarfaesi.auctiontiger.net ઉપર  આપેલ છે જેનો હરાજી પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા અભ્યાસ કરી જવો. હરાજીમાં રસ ધરાવતા બોલી બોલનારાઓ બેંકના અધિકૃત અધિકારી નો સંપર્ક પણ કરી શકે છે

(મોબાઈલ નં. 7574808186 / 7574808024).

જો લોટન નં. ૧ (પ્લાન્ટ અને મશીનરી)ની ઓફર આવે તો જ લોટ નં. ૨ (લેન્ડ એન્ડ બિલ્ડીંગ)ની ઓફર સ્વીકારવામાં આવશે. સરકારના લાગુ નિયમ મુજબ નો ટેક્ષ/ જી.એસ.ટી. હરાજીમાં મિલકત ખરીદનારે ભરવાનો રહેશે.