VACANCY : એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સિરામિક એક્સપોર્ટ કરતી ફર્મ Exagres internationalમાં માર્કેટિંગ માટેની 4 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગાર સાથે ઉમેદવારોને સુવર્ણ કારકિર્દી ઘડવાની તક આપવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ નં. 8401459059 ઉપર મોકલવા જણાવાયું છે.


એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ-2(M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1.5 વર્ષ

ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ-2(M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1.5 વર્ષ


ઓફિસ એડ્રેસ
શિરોમણી બિઝનેશ સેન્ટર,
લાલપર