VACANCY : ઇનવોક ટાઇલ્સમાં 8 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માટેલ રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ ઇનવોક ટાઇલ્સમાં 8 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામા આવી છે. જેના માટે સિરામિક ક્ષેત્રે 2થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મોકલવા જણાવાયું છે.


● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ (M/F) – 3
● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ (M/F) – 2
● બીલિંગ& ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ ( M/F) – 3


ઇનવોક ટાઇલ્સ
ગ્રીનરે ગ્રેનિટો પ્રા.લી.
જીપીએસસી ગેસ સ્ટેશન સામે,
માટેલ રોડ, મોરબી
ઇમેઇલ : [email protected]
મો.નં. 9537537510
મો.નં.9033007153