માળીયાના હરિપર નજીક જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

- text


મોરબી : માળીયા પોલીસે તાલુકાના હરિપર ગામથી ગુલાબડી રણ તરફ જતા રસ્તેથી આરોપી સિકંદર કાસમભાઈ સંઘવાણી ઉ.38 રહે.માલાણી શેરી માળીયા વાળાને દેશી બનાવટની સીંગલ બેરલ જામગરી બંદૂક કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text