શેર માર્કેટ હવે સાવ સરળ બનશે : વોલ સ્ટ્રીટ પાઠશાળામાં 8મીથી એક મહિનાની નવી બેચ શરૂ

 

ઓફલાઈન અને ઓનલાઇન બન્ને બેચ ઉપલબ્ધ : બેઝિક નોલેજ થી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન અપાશે : જૂજ સીટ જ બાકી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરબજારમાંથી પૈસા કમાવવા છે? તો તેના વિશે સંપૂર્ણ નોલેજ લીધા વગર આગળ વધવું એટલે નુક્સાનીને નોતરવી. એટલે જ મોરબીમાં વોલ સ્ટ્રીટ પાઠશાલા આગામી 8 ઓગસ્ટથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે.

વોલ સ્ટ્રીટ પાઠશાળા એકેડમી તમારા માટે સ્ટોક માર્કેટમા 30 દિવસનો (1 મહિનો) સિંગલ કોર્સ લાવ્યું છે. જેમાં શેરબજારના બેઝિક નોલેજથી લઈને એડવાન્સ લેવલ સુધીના દરેક ટેકનિકલ વિષયને આવરી લેવામાં આવશે. હવે વોલ સ્ટ્રીટ પાઠશાળાની નવી ઓફિસ મોરબી સનાલા રોડ પર શિફ્ટ કરવામાં આવી છે. જ્યાં તમને ગ્રુપ લાઈવ ટ્રેડિંગની સુવિધા પણ મળશે.

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે NIFTY & BANK NIFTY (F&O) ટ્રેડિંગ, સ્ટોક ઈન્ટ્રાડે ટ્રેડિંગ, કોમોડિટી, સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ (લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ) કરી શકો છો અને સ્ટોક્સ કોઈપણ ટિપ્સ વિના સારો નફો કમાઈ શકે છે.ઓફલાઈન અને ઓનલાઈન બેચની સુવિધા Wall Street Pathshala ખાતે ઉપલબ્ધ છે. તો આજે જ કૉલ કરો અને 8 ઓગસ્ટથી શરૂ થતી બેચ માટે તમારી સીટ બુક કરો અને અમારી સાથે નફાકારક સ્ટોક માર્કેટ ટ્રેડર બનો.

વધુ માહિતી માટે
મો.નં.7600747477
મો.નં.7600434141

વોલ સ્ટ્રીટ પાઠશાળા
ત્રીજો માળ, હિરાણી આર્કેડ,
સરદારબાગ શેરી સામે,
સત્યમ પાન કોર્નર પાછળ,
શનાળા રોડ, મોરબી

https://instagram.com/ws_pathshala?igshid=ZDdkNTZiNTM=

https://wa.me/message/QME3MUFLRFHZE1