મોરબી અને વાંકાનેરમાં સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝાપટા 

- text


મોરબી : મોરબી જિલ્લાના સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝાપટા વરસી રહ્યા છે આજે સવારે 6થી 8 વાગ્યાના અરસામાં મોરબીમાં ત્રણ મીમી અને વાંકાનેરમાં ચાર મીમી વરસાદ વરસ્યો હતો. ફ્લડ કંટ્રોલ મોરબીના આંકડા મુજબ ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં મોરબીમાં 1 મીમી, માળીયામા 6મીમી અને હળવદમાં 4મીમી વરસાદ વરસ્યો હતો.

- text

- text