માળીયાના જાજાસર ગામે જુગાર રમતા 6 ઝડપાયા

- text


માળીયા : માળીયા તાલુકાના જાજાસર ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સામાભાઇ વિરાભાઇ કારુ, નવઘણભાઇ મોહનભાઇ કારુ, વાઘાભાઇ રણછોડભાઇ કારુ, ઉકાભાઇ દેવાભાઇ સવસેટા, હકુભાઇ ડાયાભાઇ સોમાણી અને મનસુખભાઇ જીવાભાઇ કારુને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,520 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text