માળીયાના નવાગામની સીમમાંથી જામગરી બંદૂક સાથે યુવાન ઝડપાયો

- text


માળીયા : માળીયા તાલુકાના નવાગામની સીમમાંથી માળીયા પોલીસે અસરફભાઈ સાઉદીનભાઇ જેડા ઉ.20 રહે.ખીરઇ ગામ વાળા શખ્સને રૂપિયા 3000ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text

- text