મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક પિકઅપ વાહન હડફેટે પદયાત્રી ઇજાગ્રસ્ત

- text


મોરબી : આમરણ રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક જામનગરના દળીયા ગામથી પગપાળા કચ્છના રાપર તાલુકાના રવા ગામે જઈ રહેલા રાહુલભાઈ જીણાભાઈ શિયારને જીજે – 01 – CY – 4274 નંબરના અશોક લેલન ઠાઠા વાળા વાહને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text