હળવદના રણછોડગઢ ગામે બિયરના 10 ડબલા સાથે એક ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પોલીસે દરોડો પાડી કિંગફિશર બ્રાન્ડ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1200 સાથે અજિત હીરાભાઈ સીણોજિયા નામના યુવાને ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text