મોરબી – માળીયા હાઇવે ઉપર અજાણ્યા વાહન હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર લિયોલી સિરામિક ફેકટરી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માળિયાના મેઘપરથી મોરબી તરફ આવી રહેલા સુધીરભાઈ કાળુભાઇ લાવડીયા ઉ.34 રહે.મેઘપર (દેરાળા) વાળાનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મૃતકના પિતરાઈ ભાઈ રામભાઈ લાખાભાઈ લાવડીયાએ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text