VACANCY : વિનક્ષ ટાઇલમાં 5 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ વિનક્ષ ટાઇલમાં 5 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ – 2 (M/F)
એક્સપોર્ટ માર્કેટિંગ -2 (M/F)
બિલિંગ વર્ક – 1 (M/F)


એસ-7, બીજો માળ, શિવાય પ્લાઝા, મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી-2
સાગર પટેલ
મો.નં.9978633312