વાંકાનેર માર્કેટિંગયાર્ડ નજીકથી વિપુલ 10 બાટલી સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર – રાજાવડલા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ નજીકથી વિપુલ બાબુભાઇ ગમારા નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 4000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text