ધો.12મા સંગીતના પેપરમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલમાં ધો.10, 12 બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે મોરબી જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં લવાયેલા સંગીતના પેપરમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જિલ્લામાં આજે ધો.12 સામાન્ય પ્રવાહમાં સંગીત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ સંગીત વિષયના પેપરની પરીક્ષામાં કુલ 1006 વિદ્યાર્થીઓમાંથી 5 ગેરહાજર રહ્યા હતા અને સંગીત વિષયની 1001 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

- text