મોરબીવાસીઓને સ્ટાઈલિશ રાખશે પાટીદાર સિલેક્શન : પેન્ટ, શર્ટ અને ટી-શર્ટની એકદમ નવી વેરાયટી

 

મેન્સ વેર
● પેન્ટ માત્ર રૂ. 800
● શર્ટ ફૂલ/ હાફ સ્લીવ માત્ર રૂ.600
● ટી-શર્ટ માત્ર રૂ. 400
ચિલ્ડ્રન વેર
● જીન્સ પેન્ટ રૂ. 500 /600
● ટી શર્ટ રૂ. 400
● શર્ટ રૂ. 400

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને સ્ટાઈલિશ રાખવા કાર્યરત પાટીદાર સિલેક્શનમાં હાલ કલોથના આકર્ષક કલેક્શનનો મોટો સ્ટોક આવી ગયો છે. જેના ઉપર ધમાકેદાર ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત છે. જ્યાં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન ઉપલબ્ધ છે.

વધુમાં અહીં હાલ ખાસ ઓફર મુકવામાં આવી છે.જેમાં મેન્સ વેરમાં શર્ટ ફૂલ/ હાફ સ્લીવ માત્ર રૂ.600, પેન્ટ માત્ર રૂ. 800 અને ટી-શર્ટ માત્ર રૂ. 400માં એક નંગ તથા રૂ. 1000માં ત્રણ નંગ મળે છે. આ સાથે મેન્સવેરમાં જીન્સ, કોટન જીન્સ, ફોર્મલ જીન્સમાં ફૂલ ફન્કી આઇટમો, લોવર, શોર્ટ, કેપરીની અઢળક વેરાયટી અને હોઝિયરી આઇટમમાં ગંજી, નિકર, મોજા, રૂમાલ સહિતની આઇટમો મળે છે.

ચિલ્ડ્રન વેરમાં જીન્સ પેન્ટ માત્ર રૂ. 500 ( સાઈઝ 22થી 33), જીન્સ પેન્ટ માત્ર રૂ. 600 ( સાઈઝ 32થી 40), ટી શર્ટ માત્ર રૂ. 400માં એક નંગ તથા રૂ. 1000માં ત્રણ નંગ અને શર્ટ માત્ર રૂ. 400માં મળે છે. ચિલ્ડ્રન વેરમાં લોવર, શોર્ટ, કેપરી સહિતની વેરાયટી મળે છે.

પાટીદાર સિલેક્શન સારા ક્લોથ એકદમ વ્યાજબી ભાવે મેળવવા માટે મોરબીવાસીઓનો વિશ્વાસ જીતતું એકમાત્ર સ્થળ છે. આ શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો.

વધુ વિગત માટે
અલ્પેશભાઈ સાણજા
મો.નં. 9638355774