મોરબીના બેઠા પુલ ઉપર દોસ્ત – રીક્ષા અથડાતા એક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીની મચ્છુ નદીના બેઠા પુલ ઉપર રીક્ષા લઈને જઈ રહેલા રાજેશભાઇ અવચરભાઈ કોળી નામના યુવાનની રીક્ષા સાથે જીજે – 10 – TY – 0022 નંબરના અશોક લેલન્ડ દોસ્ત વાહનના ચાલકે અકસ્માત સર્જતાં રીક્ષા ચાલક રાજેશભાઇ અવચરભાઈ કોળીને બન્ને હાથમાં તેમજ પગમાં ઇજાઓ પહોચતા દોસ્ત વાહનના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

- text

- text