મોરબીના જાંબુડિયામા હંસા, ધની, જ્યોત્સના અને ભાવના સહિત 6 જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે જાંબુડિયા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સંજય નાથાભાઇ કૈલા, અલ્પેશ વલ્લભભાઈ રાઠોડ, ધનીબેન રમેશભાઈ સાંતોલા, જ્યોત્સના પ્રવીણભાઈ પરમાર, લાભુબેન પ્રગજીભાઈ ઇન્દ્રરીયા, હંસાબેન સુરેશભાઈ ઉઘરેજા અને ભાવનાબેન સુરેશભાઈ બાવળિયાને તિનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,550 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text