મોરબી નિવાસી દિવાળીબેન પડસુંબિયાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી દિવાળીબેન સુંદરજીભાઈ પડસુંબિયા (ઉં. વ. 78) તે રાજેશભાઈ સુંદરજીભાઈ પડસુંબિયા (મો. નં. 99251 10191) તથા ધીરજલાલ સુંદરજીભાઈ પડસુંબિયા (મો. નં. 99785 30926) ના માતાનું તારીખ 5-3-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-3-2023 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે વેલકમ પ્રાઈડ, રવાપર, ધનુડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text