મોરબીઃ કર્તવ્ય પેટ ક્લિનિક હવેથી નવા સરનામે, ગેલેક્સી પ્લાઝામાં વિશાળ જગ્યામાં ક્લિનિકનો પ્રારંભ

- text


મોરબીઃ મોરબીનું એકમાત્ર પેટ ક્લિનિક એટલે કે કર્તવ્ય પેટ ક્લિનિકનું સ્થળ બદલાયું છે. અત્યાર સુધી ઉમિયા સર્કલ, બજાજ શો-રૂમની બાજુમાં કર્તવ્ય પેટ ક્લિનિક ચાલતું હતું. પરંતુ આ સ્થળે જગ્યા નાની પડતાં હવે વિશાળ જગ્યામાં અન્ય સ્થળે ક્લિનિક ખસેડવામાં આવ્યું છે.

હવેથી કર્તવ્ય પેટ ક્લિનિક જુના ક્લિનિકની સામે જ ગેલેક્સી પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર મેડિકલવાળી શેરીમાં શરૂ કરવામાં આવ્યું છે. તો ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે, હવેથી પોતાના પાલતું પ્રાણીઓને લઈને આવો ત્યારે નવા સરનામે આવવું. અને અન્ય લોકોને પણ આ નવા સરનામાની જાણકારી આપવા જણાવાયું છે. વધુ માહિતી માટે કર્તવ્ય પેટ ક્લિનિકના મો.નં. 7574885742 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text