શ્રેષ્ઠ લોકેશનમાં મેળવો સપનાનું ઘર : રાજ પેલેસમાં 2BHKના 32 લક્ઝરી ફ્લેટનું બુકીંગ શરૂ

વિશાળ પાર્કિંગ તથા ફરતે દિવાલથી બંધ ગેટ સહિતની સુવિધાઓ, બાજુમાં જ સાર્વજનિક પ્લોટ : ફ્લેટનું બુકીંગ શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શ્રેષ્ઠ લોકેશનમાં સપનાનું ઘર ખરીદવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે મોરબીના રાજ પેલેસમાં 2BHKના 32 લક્ઝરી ફ્લેટનું બુકીંગ શરૂ થઈ ગયું છે. આ એપાર્ટમેન્ટ સુરક્ષા અને સવલતોથી સજ્જ છે. તો ઘર ખરીદવા ઇચ્છતા લોકોએ એક વખત અવશ્ય મુલાકાત લેવી.

મોરબીના આલાપ રોડ પર આલાપ અને પટેલ નગરની બાજુમાં રાજ પેલેસના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરેક માળ ઉપર 4 એમ 8 માળમાં 32 જેટલા 2BHK ફ્લેટ બનાવવામાં આવશે. આ ફ્લેટમાં બિલ્ડ અપ એરિયા 919થી લઈને 991 સુધીનો હશે. વધુમાં આ એપાર્ટમેન્ટમાં આગળ 40 ફૂટ રોડ, એપાર્ટમેન્ટની સામે સાર્વજનીક પ્લોટ, સંપૂર્ણ સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ, સ્ટાન્ડર્ડ કંપનીની બે ઓટો ડોર લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, લાઇટની સમસ્યા નિવારવા જનરેટર, વિટ્રીફાઇડ તથા વોલમાં ગૃહ ભરેલા, બાથરૂમ- વોશ બેસીન-સ્ટોરરૂમમાં પથ્થર ફિટિંગ, ગીઝર ફિટિંગ માટે બાથરૂમમાં પોઇન્ટ, સ્ટાન્ડર્ડ કંપનીનું નળ ફિટિંગ, વિશાળ પાર્કિંગ તથા ફરતે દિવાલથી બંધ ગેટ સહિતની સુવિધાઓ હશે.

આ ઉપરાંત ફ્લેટમાં સંપૂર્ણ હવા ઉજાશ, ભૂકંપ અવરોધક, આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું બાંધકામ, સ્ટાન્ડર્ડ કંપનીની વિટ્રીફાઇડ ટાઇલ્સ, બાથરૂમમાં ઉચ્ચ ક્વોલિટીની ડીઝીટલ વોલ ટાઇલ્સ, ગ્રેનાઈટના પ્લેટફોર્મ અને સ્ટીઇ શિક, ઉત્તમ સુવિધા ધરાવતું કિચન, પાવડર કોટિંગ એલ્યુમિનિયમ સેક્શન- બારી-ગ્રીલ, બાલ્કનીમાં ઉત્તમ ક્વોલિટીના સ્ટીલના કઠોળા, આઈએસઆઈ કંપનીના મોડ્યુલર ઇલેક્ટ્રિક ફિટિંગ, સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી ફિટિંગ, અન્ડર ગ્રાઉન્ડ તથા ઓવરહેડ એચસીસી પાણીની ટેન્ક સહિતની સવલતો પણ હશે. તો આજે જ મુલાકાત લ્યો.

વધુ વિગત માટે
રાજભાઈ હોથી
મો.નં. 7403288888