જેતપરમાં કાંતિલાલના સમર્થનમાં મહિલાઓએ જાહેર સભા યોજી

- text


 

મોરબી : ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં જેતપર ગામે મહિલાઓ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી.

હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે મોરબી- માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં તેમના ગામ જેતપરમાં મહિલાઓ દ્વારા મોટા પાયે જાહેર સભા અને કાનગોપી નું આયોજન કર્યું હતું. જેમાં ગામની સ્ત્રીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને નારીશક્તિનો પરિચય કરાવ્યો હતો.

- text

- text