વાંકાનેરમાં આજે ભાજપ સહીત છ ફોર્મ ઉપડ્યા

- text


વાંકાનેર : 67-વાંકાનેર -કુવાડવા વિધાનસભા બેઠક માટે આજે ભારતીય જનતા પાર્ટી સહીત કુલ છ ઉમેદવારીપત્રો ઉપડ્યા હતા. આજે વાંકાનેર બેઠક માટે ભાજપના જીતેન્દ્ર કાંતિભાઈ સોમાણી, અપક્ષ ઉમેદવાર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા, શબ્બીર ઇબ્રાહીમભાઇ, ડાભી રમેશભાઈ લવજીભાઈ, કડીવાર બશીરભાઈ વલીમામદ અને સરૈયા દિપક મસભાઈએ ઉમેદવારીપત્ર ઉપાડ્યા હતા.

- text

- text