મૃતકો અને ઇજાગ્રસ્તોને ઘરે લઈ જવા કે સ્મશાન યાત્રાની વ્યવસ્થા જલારામ મંદિર કરી આપશે

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને ઘરે લઈ જવા કે સ્મશાન યાત્રાની વ્યવસ્થા જલારામ મંદિર કરી આપશે. આ સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

વિનામુલ્યે મૃતકો તથા ઈજાગ્રસ્તોને હોસ્પીટલથી ઘરે લઈ જવા તથા સ્મશાનયાત્રા માટે સંપર્ક

ફીરોઝભાઈ મો.૯૬૩૮૮૨૦૫૫૦
ભાવીનભાઈ ઘેલાણી મો.૮૭૫૮૧૨૦૪૩૫
વિપુલભાઈ પંડીત મો.૯૨૬૫૫૪૬૧૪૯
અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬
જીતુભાઈ પુજારા મો.૯૪૨૮૨૭૭૪૩૩

દુઃખદ અવસાન થયેલ હોય તેમના પરિવારજનો માટે ભોજન પહોંચાડવા માટે સંપર્ક

- text

જીતુભાઈ કોટક મો.૯૯૦૪૭૩૧૨૩૫
રોનકભાઈ કારીયા મો.૯૮૭૯૮૩૪૦૩૪
અમિતભાઈ ગણાત્રા મો.૯૮૨૫૨૨૫૩૫૭

દરેક પ્રકારની માનવસેવા માટે કંટ્રોલરૂમ સંપર્ક

ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮
હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫
નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮
પરેશભાઈ કાનાબાર મો. ૯૮૭૯૫૯૨૮૦૦
તેજશભાઈ બારા મો. ૯૬૮૭૮૯૯૪૯૯
નૈમિષભાઈ પંડિત મો. ૯૮૨૫૬૫૫૨૫૫
જીતુભાઈ સોમૈયા મો. ૯૪૨૮૨૬૪૪૦૪
પ્રતિકભાઈ રાચ્છ મો. ૯૫૬૯૨૭૭૭૭
વિરલભાઈ બુધ્ધદેવ મો. ૯૮૨૫૨૨૩૧૭૨

- text