સિરામિક ઇન્ડસ્ટ્રીના અતિથિઓ માટે હોટેલ આદિત્યનો શુભારંભ : 3 સ્ટાર સુવિધા, ઠાઠભરી મહેમાનગતિ અપાશે

 

Deluxe, Comfort, Elegance અને Suit એમ ચાર કેટેગરીના રૂમ : ભાડું માત્ર રૂ. 2500થી શરૂ

રેસ્ટોરન્ટ, જિમ, સ્પા, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રિ સહિતની સવલતો : વેજ અને નોનવેજ બન્ને ફૂડની વિશાળ વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઇન્ડસ્ટ્રીના અતિથિઓ માટે ખાસ હોટેલ આદિત્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં 3 સ્ટાર સુવિધા સાથે અતિથિઓને ઠાઠભરી મહેમાનગતિ આપવામાં આવશે.

મોરબીના લાલપર નજીક 8એ નેશનલ હાઇવે પર હોટેલ આદિત્ય માનસિંગ ઇનનો શુભારંભ થયો છે. આ હોટેલ 3 સ્ટાર કેટેગરીની છે.જ્યાં રેસ્ટોરન્ટ, જિમ, સ્પા, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રિ સહિતની અનેકવિધ સવલતો છે. અહીં Deluxe, Comfort, Elegance અને Suit એમ ચાર કેટેગરીના કુલ 46 જેટલા રૂમ છે. રૂમનું ભાડું માત્ર રૂ. 2500થી શરૂ થાય છે.

વધુમાં અહીં રેસ્ટોરન્ટમાં વેજ અને નોનવેજ બન્ને ફૂડ મળે છે. જેમાં સિન્થેટિક કલર, આજીનો મોટો જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરાતો નથી. આરઓ વોટરમાંથી જ તમામ ફૂડ બને છે. કોઈ પણ ગેસ્ટ ગમે ત્યારે કિચન તથા સ્ટોરની મૂલાકાત લઈ અહીંની ચોખ્ખાઈ અને ખાદ્યપદાર્થોની શુદ્ધતા નિહાળી શકે છે.

આપના સિરામિકના કામ અર્થે આવતા આપના મહેમાનોને રહેવા-જમવા માટેની શ્રેષ્ઠ સુવિધા આપવા આ હોટેલ એક વખત જરૂર પસંદ કરો.

વધુ વિગત માટે
મો.નં. 9687688882
વેબસાઈટ : www.hoteladitya.com