મોરબીમાં આજે ચાર સ્થળે રાવણ દહનનું આયોજન

- text


મોરબી : જેતપર ગામે મિત્ર મંડળ આજે રાત્રે 12 કલાકે ગામના બસ સ્ટેન્ડ પાસે રાવણ દહન કરવામાં આવશે. તેમજ મોરબીના રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા વાવડી રોડ ખાતે આજે દશેરાના દિવસે રાત્રે 10.30 કલાકે રામ રાવણનું યુદ્ધ અને આશરે 25 ફૂટના રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના બાયપાસ ઉપર આવેલ મશાલની વાડી ખાતે 25 ફૂટના રાવણનું દહન કરાશે.અને આજે સાંજે 6:00 કલાકે રાવણ દહનનો કાર્યક્રમ ડાયમંડનગર (આમરણ), ઉમિયા ચોક ખાતે યોજાશે.

- text

- text