મનપસંદ મોબાઇલ નંબર ડિસ્કાઉન્ટ ભાવે જોઈએ છે ? : VIP સિમ અડ્ડા છે ને…

તમામ કંપનીના સિરીઝ નંબર અને કોર્પોરેટ નંબર પણ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને મનપસંદ મોબાઇલ નંબર ડિસ્કાઉન્ટ ભાવે જોઈએ છે ? તો VIP સિમ અડ્ડા છે ને… અહીં તમામ કંપનીના વીઆઇપી નંબરનું મોટુ કલેક્શન છે.

મોરબી અને રાજકોટમાં VIP સિમ અડ્ડા કાર્યરત છે. જ્યાં આપને મનગમતો વીઆઇપી નંબર મળશે. પસંદગીનો નંબર મેળવવા માટે હવે બહાર જવાની જરૂર નથી. VIP સિમ અડ્ડાએ ઘર આંગણે જ આ સેવા શરૂ કરી છે. આ ઉપરાંત અહીં સિરીઝ નંબર, કોર્પોરેટ નંબર, બર્થ ડેટ નંબર, સિલેકટેડ નંબર, એનિવર્સરી નંબર પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો.

ચોઇસ તમારી નંબર અમારો
વીઆઇપી સિમ અડ્ડા
મો.નં.9090790907