છેલ્લા 24 કલાકમાં મોરબીમાં દોઢ, માળીયા અને હળવદમાં એક – એક ઇંચ

- text


મોરબી : ભાદરવો ભરપૂર ઉક્તિ મુજબ મોરબીમાં સતત પાંચમા દિવસે મેઘમહેર ચાલુ રહેતા છેલ્લા 24 કલાક દરમિયાન સર્વત્ર અડધોથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. ફ્લડ કંટ્રોલ રૂમ મોરબીના સતાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીમાં 35મીમી, માળિયામાં 27મીમી, હળવદમાં 25મીમી, વાંકાનેરમાં 10 મીમી અને ટંકારામાં 9 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text