ઓપેક સિરામિક્સના ઝીરકોનીયમથી ટાઇલ્સની રો-મટીરીયલ પરચેસ કોસ્ટમાં આવશે 10થી 15 ટકાનો ઘટાડો

- text


 

ઝીરકોનીયમની ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ઓછા વપરાશે પણ શ્રેષ્ઠ ઓપેસિટી અને વાઈટનેશ આપવા સક્ષમ : મેન્યુફેક્ચર પાસેથી જ નાનો લોટ ખરીદવાની તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એક તરફ ઝીરકોનીયમનો શોર્ટેજનો પ્રશ્ન જટિલ બન્યો છે. સાથે ઝીરકોનીયમના વધેલા ભાવ પણ ટાઇલ્સની રો મટીરીયલ પરચેસ કોસ્ટને ઉપર લઈ જઈ રહ્યા છે. ત્યારે ઓપેક સિરામિક્સનું ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમ ટાઇલ્સની રો મટીરીયલ પરચેસ કોસ્ટમાં 10થી 15 ટકા ઘટાડો કરી આપે છે. તો આજે જ સેમ્પલનો વપરાશ કરી જુઓ.

અમદાવાદના ઇસ્કોન આંબલી બોપલ રોડ ઉપર દિશ્માન કોર્પોરેટ હાઉસ સામે નવરત્ન કોર્પોરેટ પાર્કમાં ઓફીસ નં. 207 અને 208માં ઓપેક સિરામિક્સ પ્રા. લી. 1994થી કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને ટાઇલ્સની વાઈટનેશ વધારવા માટે ઝીરકોનિયમની જરૂર પડે છે. જેને ધ્યાને લઇ ઓપેક સિરામિક્સ ઝીરકોનીયમ પત્તા ( 52 ટકા- શ્રાવણ મહિના સ્પેશિયલ લોન્ચ), 1/C 45 ટકા ઝીરકોનીયમ, 5 mic -63 ટકા તથા 1 mic 63 ટકા સહિતની ઝીરકોનીયમ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આ તમામ પ્રોડક્ટ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી હોય માર્કેટની અન્ય ઝીરકોનીયમ પ્રોડક્ટ કરતા તેનો 10થી 15 ટકા ઓછો વપરાશ કરવામાં આવે તો પણ ઓપેસિટી અને વાઈટનેશ સરખી જ રહે છે. આમ રો મટીરીયલ પરચેસ કોસ્ટ નીચી લઈ આવવામાં ઓપેક સિરામિક્સનું ઝીરકોનીયમ શ્રેષ્ઠ વિકલ્પ છે. વધુ વિગત માટે સંપર્ક કરો.

ઓપેક સિરામિક્સની નવી કોર્પોરેટ ઓફિસનું 22મીએ ઓપનિંગ

ઓપેક સિરામિક્સની અમદાવાદના આંબલી ખાતે આંબલી-બોપલ રોડ ઉપર ડિશમેન કોર્પોરેટ હાઉસ સામે આવેલ નવરત્ન કોર્પોરેટ પાર્કમાં બ્લોક એ-207માં નવી ઓફિસ તા.22 મેએ શરૂ કરવામાં આવશે. જેની ઓપનિંગ સેરેમની 11:30 કલાકે યોજવામાં આવશે.

માર્કેટિંગ કોઓર્ડિનેટર રિનલ મો.નં. 9313805632
માર્કેટિંગ મેનેજર ધવલ મો.નં. 78618 82506
માર્કેટિંગ મેનેજર કલ્પેશ મો.નં. 78618 82504
માર્કેટિંગ મેનેજર શૌલેશ મો.નં. 7990149957

વેબસાઈટ :
www.opaqueceramics.com

મેઈલ :
[email protected]
[email protected]

- text

- text