મોરબીના જીમ ટ્રેનર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં બીજા ક્રમાંકે વિજેતા

- text


મોરબી : રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ બોડી બિલ્ડીંગ ચેમ્પીયન શીપ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં મોરબીના ફીટનેસ ફેકટરી જીમના ટ્રેનરે વેઈટ કેટેગરીમાં બીજો નંબર મેળવ્યો હતો.

રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગત તા.17ને રવિવારના રોજ બોડી બિલ્ડીંગ ચેમ્પીયન શીપ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં મોરબીના ફીટનેસ ફેકટરી જીમના ટ્રેનર સાજીદભાઈ દરજાદાએ વેઈટ કેટેગરીમાં બીજો નંબર મેળવ્યો હતો. અને મોરબીનું ગૌરવ વધાર્યું હતું.

- text

- text