રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો

- text


કાળી પટ્ટી પહેરી નવી પેન્શન યોજના રદ કરવા માંગણી કરી

મોરબી : ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાળી પટ્ટી પહેરી નવી પેન્શન યોજના રદ કરવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગણી કરી હતી.

- text

ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે જોડાયેલા છે.તેના આદેશાનુસાર ” જુની પેન્શન યોજના ” ના અમલ માટે આજરોજ “કાળી પટ્ટી’ ધારણ કરી ફ૨જ બજાવેલ હતી.આ કાર્યક્રમના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી બનાવી શૈક્ષણિક ગૃપમાં મુકી બહોળી માત્રામાં સોશિયલ મીડીયામાં શે૨ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનો પડઘો સ૨કા૨ સુધી પહોંચાડવા “કાળી પટ્ટી’ ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

- text