કોઈ પણ પ્રોડક્ટ માટે સ્ટીકર અને લેબલ મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ એટલે દેવી ગ્રાફિક્સ એન્ડ સ્ક્રીન

- text


 

25 વર્ષનો અનુભવ, હજારો રેગ્યુલર કસ્ટમર : બાર કોડ સ્ટીકર પણ બનાવી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કોઈ પણ પ્રોડક્ટ માટે સ્ટીકર અને લેબલ મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ એટલે દેવી ગ્રાફિક્સ એન્ડ સ્ક્રીન. ઉપરાંત અહીં બાર કોડ સ્ટીકર પણ બનાવવામાં આવે છે. તો આપની પ્રોડક્ટ માટે સ્ટીકર, લેબલ કે બાર કોડ બનાવતા પૂર્વે એક વખત અવશ્ય સંપર્ક કરો.

ગાંધીધામ જીઆઇડીસીમાં પ્લોટ નં. 81માં આવેલ દેવી ગ્રાફિક્સ એન્ડ સ્ક્રીન કાર્યરત છે. જે 25 વર્ષથી ગ્રાહકોને સંતોષકારક સેવા પૂરી પાડી રહ્યું છે. હાલ હજારો રેગ્યુલર કસ્ટમર અહીંથી પ્રોડક્ટ માટે સ્ટીકર, લેબલ અને બારકોડની ખરીદી કરી રહ્યા છે. અહીં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ લેબલ, ગાર્મેન્ટ લેબલ, પ્રોડક્ટ લેબલ, પરફ્યુમ બોટલ લેબલ, પ્લાયવુડ લેબલ, કેન્ડલ ઇન્ડસ્ટ્રી લેબલ,કેન્ડલ વોર્નિંગ લેબલ, ફાર્માસ્યુટિકલ લેબલ, ટ્રાન્સપરન્ટ લેબલ, પ્લેઇન બારકોડ લેબલ વિથ રીબોન સહિતની વસ્તુ બનાવી આપવામાં આવે છે.

- text

દેવી ગ્રાફિક્સ એન્ડ સ્ક્રીનમાં સ્ટીકર રોલનું તમામ કામ ઉપરાંત રોલ એન્ડ શીટ ફોમ વિથ 6 કલર ફ્લેક્સો પ્રિન્ટિંગ, યુવી + ફોઈલ, લેમીનેશન એન્ડ રોટરી ડાય કટિંગ પણ કરી આપવામાં આવે છે. અહીં 100 ટકા ક્વોલિટી ગેરેન્ટી આપવામાં આવે છે. તો એક વખત અવશ્ય સંપર્ક કરો.મો.નં. 9825155743

- text