નાની વાવડી ગામે મંગળવારે નિઃશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી કેમ્પ

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે કન્યા શાળામાં આગામી મંગળવારના રોજ સાંજે 3થી 6 દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિઃશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડો. મહેન્દ્ર ફેફર અને ડૉ. અંજલિ રાંકજા પડસુંબિયા સેવા આપવાના છે.

- text