મોરબીમાં ઇન્ડિયન લાયનેસ કલબ દ્વારા ગુરુવારે બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી : મોરબી શહેરમાં ઇન્ડિયન લાયનેસ કલબ દ્વારા ગુરુવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

મોરબી શહેરમાં ઇન્ડિયન લાયનેસ કલબ આગામી તારીખ 24-2-2022ને ગુરુવારના રોજ સંસ્કાર ઇમેજિનગ સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર પાછળ જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી મુકામે યોજેલ છે. જેનો સમય સવારે 10થી 12 કલાક સુધીનો છે.

- text

આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્ડિયન લાયનેસ કલબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તથા સેક્રેટરી મયુરીબેન કોટેચા એ રક્તદાન કરવા મોરબીની સેવાપ્રિય જનતાને ખાસ અપીલ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text