મોરબીની પોસ્ટ ઓફિસમાં 31 માર્ચ સુધી આધાર કાર્ડ અપડેટ કેમ્પ યોજાશે

- text


આધાર કાર્ડમાં સુધારા પણ કરી આપવામાં આવશે

મોરબી : મોરબીની પોસ્ટ ઓફિસમાં આગામી તા.31મી માર્ચ સુધી દરરોજ આધારકાર્ડમાં સુધારા વધારા, મોબાઈલ અપડેટ પણ કરી આપવામાં આવશે.

આવતીકાલથી તા.23થી દરરોજ મોરબી મેઈન પોસ્ટ ઓફિસ પરાબજારમાં સવારે 7:30 થી 10 વાગ્યા સુધી આધારકાર્ડ અપડેટનો કેમ્પ રાખવામાં આવશે.આ કેમ્પમાં આધારકાર્ડ મોબાઇલ અપડેટ,મોબાઇલ નંબર બદલાવી આપશે.આ માટે આધારકાર્ડના નંબર તેમજ મોબાઇલ સાથે રાખવાનો રહેશે.આ કેમ્પ દરરોજ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવશે.આ કેમ્પ તા.31માર્ચ સુધી ચાલુ રહેશે.આથી દરેક મોરબીની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text