મોરબીમાં આમ આદમી પાર્ટીની બેઠક મળી

- text


મોરબી : મોરબીમાં આજે આમ આદમી પાર્ટીના આગેવાનોએ બેઠક યોજી હતી. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠીયા, અજીતભાઈ લોખીલના અધ્યક્ષ સ્થાને આમ આદમી પાર્ટીના જિલ્લા શહેર તાલુકાના હોદેદારો અને પદાધીકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મજબુત સંગઠન નિર્માણ માટે આગામી કાર્યક્રમોની ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી.

- text