મોરબીના બગથળા ગામે આંકડા મીંડી રમાડતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોકમાં આંકડા મીંડીનો જુગાર રમાડતા અતુલભાઇ અમરશીભાઇ ઠોરીયા ઉ.વ.૫૨ નામના શખ્સને પોલીસે આંકડા મીંડીનું સાહિત્ય અને રોકડા રૂપિયા ૧૬૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text