ટંકારાના છત્તર ગામે કુવામાં પડી જતા વૃધ્ધાનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામે રહેતા લીલાબેન કાનજીભાઇ સારેશા ઉ.વ.૭૫ ગઈકાલે કોઈપણ કારણોસર કુવામાં પડી જતા મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text