મોરબીના સાર્થક વિદ્યામંદિરે 25મીએ લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનિક્સની શિબિર

- text


વિદ્યાર્થીઓને સ્વ-બચાવની તાલીમ અને કાનૂની માર્ગદર્શન અપાશે

મોરબી : મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળા ખાતે લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનિક્સની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને સ્વ-બચાવની તાલીમ અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.

આગામી તારીખ 25 ઓક્ટોબર ના રોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી મોરબી અને જિનિયસ ગ્રુપના સહયોગથી સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા કાનૂની માર્ગદર્શન અને સ્વ-બચાવની તાલીમ અપાશે. જેમાં ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ ,સંસ્થાના કાર્યકર્તા બહેનો તેમજ વાલીઓ જોડાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text