ટંકારા : હુસેનભાઇ મામદભાઇ ચૌધરીનું અવસાન

- text


ટંકારા: ચૌધરી મામદભાઈ હાજીભાઈના પુત્ર અને આરડીસી બેંકના પૂર્વ કર્મચારી હુસેનભાઇ મામદભાઇ(ઉ.૭૦) તે રફીકભાઇ ચૌધરીના પિતાનું તા.૧૦ને શનીવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને તમામ પ્રકારની વિધી મોકુફ રાખી છે. ટેલીફોનિક શોક સંદેશ માટે રફીકભાઇ મો. ૯૯૭૪૬૯૭૦૮૬.

- text

 

 

- text