હડમતીયા : કુસુમબેન જયરાજભાઇ ડાકાનું અવસાન

- text


ટંકારા : કુસુમબેન જયરાજભાઈ ડાકા (ઉ.વ.62) તેઓ જયરાજભાઇ ઝીણાભાઈ ડાકાના ધર્મપત્ની અને મયુરભાઈ તેમજ નરેશભાઈના માતૃશ્રીનું તા.03/03/2021 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. કોરોના મહામારીના કારણે તા.05/03/2021 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મો.નં. જયરાજભાઈ ઝીણાભાઈ ડાકા 99987 14399, પ્રાગજીભાઈ ઝીણાભાઈ ડાકા 97253 31088, મયુરભાઈ જયરાજભાઈ ડાકા 63516 27311)

- text