માળીયા મિયાણા નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર

- text


 

માળીયા : માળીયા મિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ છે.ભાજપના વોર્ડ વાઈઝ ઉમેદવારો નીચે મુજબ છે

વોર્ડ નંબર-1
1 શકીનાબેન દાઉદભાઈ પઠાણ
2 હસીનાબેન જાનમહંમદ જેડા
3 અબ્દુલ કાદીર એલિયાઝ
4 રિયાઝ વલીમામદ બાદિ

વોર્ડ નંબર-2
1 ફાતેમાબેન ઓસમાણભાઈ જેડા
2 નૂરજહાંબેન ગુલામહુસેન મોવર
3 અયુબ સિદ્દીક સામતાણી
4 મુર્તુજા ઉમરભાઈ માલાણી

વોર્ડ નંબર-3
1 નૂરબાનુબેન દાઉદભાઈ ખોળ
2 હાજરાબેન કરીમભાઇ માણેક
3 હૈદર અબ્દુલા સામતાણી
4 જૂણસ સદીક જેડા

વોર્ડ નંબર-4
1 અમીનાબેન મહંમદભાઇ જામ
2 રહીમાબેન હુસેનભાઇ માણેક
3 અયુબ કચરાભાઈ મેર
4 હૈદરભાઈ સલમાન જામ

- text

વોર્ડ નંબર-5
1 લક્ષ્મીબેન ધીરુભાઈ સોલંકી
2 રાધાબેન ભલાભાઈ કોળી
3 ઝુલ્ફીકાર ઉમરદીન સંઘવાણી
4 રફીક વલીમામદ કટિયા

વોર્ડ નંબર-6
1 રોશનબેન અલ્લારખા સંઘવાણી
2 રોશનબેન દિલાવરભાઈ જેડા
3 જાનમામદ હબીબભાઇ જેડા
4 અલમાંમદ હબીબભાઇ જેડા

 

- text