9 જાન્યુઆરી : આજે મોરબી જિલ્લામાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા, 10 દર્દી સાજા થયા

- text


મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3196 કેસમાંથી 2893 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 92 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 9 જાન્યુઆરી, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 726 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 03
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 02
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 07

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 08
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 10

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 92
કુલ ડિસ્ચાર્જ કેસ : 2893
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3196
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 147838

- text