મોરબી : ચૌહાણ કેશુભાઈ ગોવિદભાઈનું અવસાન

 

મોરબી : ચૌહાણ કેશુભાઈ ગોવિદભાઈ (ઉ.વ.60) તે દયાબેન કેશુભાઈ ચૌહાણના પતિ તેમજ રાહુલભાઈ , ડિમ્પલબેન , હિનાબેના પિતા તથા ખાનાભાઈ, મઘાભાઈ , રવજીભાઈ, ખીમજીભાઈ , કનુભાઈ, ભાનુંબેન ,જશુંબેનના ભાઈ અને વસંતભાઈ ,શામજીભાઈના કાકા, મહેશભાઈ, પ્રેમજીભાઈ ,પ્રવીણભાઈ, ભીમજીભાઈ, મનીષભાઈ,વિજયભાઈ ,સાગરભાઈ ,ધરાબેન, કવિતાબેનના ભાઈજી અને વસંતભાઈ ડાયાભાઈ સોલંકી, ડાયાભાઈ વશરામભાઈ પારઘીના સાળાનું તા.26 ના રોજ અવસાન થયુ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતની બેસણું ,લૌકિક ક્રિયા મોકૂફ રાખેલ છે. મો.નબર 9909064958, 9979312939 ઉપર શોક સંદેશ પાઠવી શકાશે.