મોરબીમાં વધુ એક બાઈક ચોરીના બનાવની ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબીમાં વધુ એક બાઈક ચોરીના જુના બનાવની ફરિયાદ નોંધાઇ છે.જેમાં આ બાઈક ચોરીના બનાવનીમોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસારર મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર યદુનંદન-૨૨ શેરીનં.૫ ચંદ્રેશનગરની બાજુમા રહેતા ધવલભાઇ મનસુખભાઇ ઉઘરેજા (ઉ.વ.૨૯) એ ગત તા.૧૬ ના રોજ પોતાનું .GJ36-P-9391 નંબરનું મોટર સાયકલ પોતાના ઘર પાસે રાખ્યું હતું.ત્યારે અજાણ્યા શખ્સે આ બાઈકની ચોરી કરીને લઈ ગયો હતો.આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.જોકે હમણાંથી જુના બાઈક ચોરીના બનાવોની ફરિયાદ નોંધાઇ રહી છે ત્યારે ટુક સમયમાં પોલીસે આ આ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યાની જાહેરાત કરે તેવી શક્યતા છે.

- text