મોરબીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

- text


 

મોરબી : પીએમ નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ ખાતે માસ્ક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં પ્રમુખ કૌશલ ભાઈ મહેતા,ધર્મિષ્ઠાબેન વ્યાસ, વંદનાબેન જોષી, નિલકંઠ ભાઈ જોષી,મહામંત્રી ઋષભભાઈ મહેતા,હર્ષભાઈ વ્યાસ,મેઘાબેન જોષી,ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.

- text