હળવદના સાપકડા ગામે યુવતીની પજવણી કરનાર શખ્સ ઝડપાયો

- text


હળવદ : ગામ હોય કે શહેર અમુક યુવાનોને સીન સપાટા મારવાના ભારે શોખ હોય છે ત્યારે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતી યુવતીની છેડતી કરવાના ઈરાદે યુવતીનો પીછો કરી અવારનવાર હેરાન-પરેશાન કરતા ગામ ના જ યુવાન સામે યુવતીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા યુવાનની ધરપકડ કરવામાં આવી હતી

આ બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતી યુવતી ઘરેથી બહાર જતી હોય તે વેળાએ ગામમાં જ રહેતા રાકેશભાઈ મનજીભાઈ થોડાદા નામનો યુવક છેડતી કરવાના ઈરાદે અવારનવાર પીછો કરી ખોટી રીતે હેરાન પરેશાન કરતો હોવાની યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- text

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text