પૂર્વ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ મચ્છુ 2 ડેમમાં નવા નિરને વધાવ્યા

- text


મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમમાં નવા નિરની આવક થતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા સહિતના ભાજપ આગેવાનો તેમેજ આરઆરએસના અગ્રણી ડો.જ્યંતી ભાડેશીયા તેમજ મોરબી પાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને પાલિકાના સ્ટાફ અને કોંગ્રેસ આગેવાનોએ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા ડેમાં આવેલા નિરના વધામણા કર્યા હતા. ઉપરાંત પાણીની આવક નિહાળવા પુલ ઉપર તેમજ ડેમ ઉપર મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.

- text

- text