વાંકડા ગામે પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી

- text


મોરબી : મોરબીના વાંકડા ગામે આજે લાડકવાયી દીકરીના જન્મદિવસની તેના પરિવારે પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.જેમાં મોરબીના વાંકડા ગામે રહેતા રામજીભાઈ બાબુભાઇ દેકાવડીયાની લાડકી દિકરી જીયાનો આજે જન્મ દિવસ હતો તેથી તેમણે પોતાની પ્રેમાળ દીકરીના જન્મદિવસ અનોખી ઉજવણી કરવાના ભાગ રૂપે શ્રી વાંકડા પ્રાથમિક શાળાને શાળાને જરુરી વર્ગ દીઠ દીવાલ ઘડિયાળ ,પૃથ્વી નો ગોળો અને વિવિધ નકશાઓ ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text