મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અભિવાદન કરતું સિરામિક એસોશિએશન

- text


મોરબી : આજે રાજ્યના સંતુલીત વિકાસની વાટે રાજય સરકાર દ્વારા ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ના પર્યાવરણના સંરક્ષણની જવાબદારીઓની સાથે જીઆઇડીસી દ્વારા ઓધોગીક વિકાસને વેગવંતો રાખવા માટે ‘Easy Of Doing Business ‘અંતર્ગત લીધેલા ઝડપી અને પ્રેરક નિર્ણયોને બિરદાવવા માટેનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનુ મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ મુકેશભાઈ ઊંઘરેજા, નિલેશભાઈ જેતપરીયા, કિરીટભાઈ પટેલ, કિશોરભાઈ ભાલોડીયા અને વેલજીભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ અભિવાદન કર્યું હતું.

- text

 

- text